યેમેન
યેમેન (યમન) (અરબી ભાષા: اليَمَن અલ-યમન), અધિકારીક રીતે યમન ગણરાજ્ય (અરબી ભાષા: الجمهورية اليمنية અલ-જમ્હૂરિયા અલ-યમન) મધ્યપૂર્વ એશિયા નો એક દેશ છે, જે અરબ પ્રાયદ્વીપ માં વાયવ્યમાં સ્થિત છે. કરોડની વસતિ વાળા આ દેશ યમનની સીમા ઉત્તર માં સાઉદી અરેબિયા, પશ્ચિમમાં રાતો સમુદ્ર, દક્ષિણમાં અરબી સમુદ્ર અને એડનની ખાડી, અને પૂર્વમાં ઓમાનને મળે છે. યમનની ભૌગોલિક સીમામાં લગભગ ૨૦૦થી વધુ દ્વીપનો સમાવેશ થાય છે., જેમાં સોકોત્રા દ્વીપ સૌથી મોટો છે.
الجمهورية اليمنية Al-Jumhūriyyah al-Yamaniyyah યેમેન ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: "Allah, al-Watan, at-Thawra, al-Wehda" "અલ્લાહ, દેશ, ક્રાંતિ, એકતા" | |
રાષ્ટ્રગીત: National anthem of Yemen | |
રાજધાની and largest city | સાના |
અધિકૃત ભાષાઓ | અરબી |
લોકોની ઓળખ | યમની, યમનિયત |
સરકાર | ગણરાજ્ય |
અલી અબ્દુલ સાલેહ | |
અબદલ-રબ મંસૂર અલ-હાદી | |
અલી મોહમ્મદ મુજુર | |
અબુલ કરીમ ઇસ્માઇલ અલ-અરહાબી | |
સ્થાપના | |
• ઉત્તરી યમન સ્વતંત્રતા | ૧ નવેમ્બર ૧૯૧૮ |
• દક્ષિણી યમન સ્વતંત્રતા | ૩૦ નવેમ્બર ૧૯૬૭ |
• એકીકરણ | ૨૨ મે ૧૯૯૦ |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• ૨૦૦૮ અંદાજીત | ૨૩,૦૧૩,૩૭૬ (૫૧મો) |
• ૨૦૦૭ વસ્તી ગણતરી | ૨૨,૨૩૦,૫૩૧ |
GDP (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૫૫.૪૩૩ બિલિયન (-) |
• Per capita | $૨,૪૧૨ (-) |
GDP (nominal) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૨૭.૧૫૧ બિલિયન |
• Per capita | $૧,૧૮૧ (-) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ૦.૫૦૮ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 153વાં |
ચલણ | યમની રિયાલ (YER) |
સમય વિસ્તાર | UTC+૩ |
ટેલિફોન કોડ | +૯૬૭ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .ye |