રાજપૂત કે રજપૂતભારત દેશનાં હિંદુ ધર્મ માં ક્ષત્રિય કુળની એક મુખ્ય જ્ઞાતિ છે. રાજપૂત શબ્દ એ રાજપુત્રનો અપભ્રંશ છે, જે વેદ, રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. રાજપૂત શબ્દ આ દેશમાં મુસલમાનો આવ્યા બાદ પ્રચલિત થયો છે. પ્રાચીન કાળમાં રાજકુમાર અથવા રાજવંશના લોકો રાજપુત્ર કહેવાતા હતા, એટલા માટે ક્ષત્રિયવર્ગના બધા લોકોને મુસલમાનો, રાજપૂત કહેવા લાગ્યા.[]

રાજપૂત

રાજસ્થાનના રાજપૂતો, ૧૮૭૬
વર્ગીકરણ ઉચ્ચ જાતિ
ધર્મો હિંદુ,
વસ્તીવાળા રાજ્યો ભારતીય ઉપખંડ, ખાસ કરીને ઉત્તર ભારત, સૌરાષ્ટ્ર, ગુજરાત

સંદર્ભો