રતલામ જિલ્લો
રતલામ જિલ્લો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યનો જિલ્લો છે. રતલામ જિલ્લાનું મુખ્યાલય રતલામમાં છે.
ક્ષેત્રફળ - ૪,૮૬૧ ચોરસ કિ.મી.
જનસંખ્યા - ૧૨,૧૫,૩૯૩ (વસ્તીગણતરી ૨૦૦૧ મુજબ)
એસ. ટી. ડી. કોડ - ૦૭૪૧૨
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |