રમેશ સોલંકી

એક કાર્યકર્તા

રમેશ સોલંકી અથવા રમેશ રાજપૂત (English: Ramesh Solanki), મુંબઈમાં રહેતા એક એકટીવિસ્ટ (સક્રિયતાવાદી) છે.[૧] તેઓ ટ્વિટર પર અને FIR કરવામાં સક્રિય છે.[૨][૩]

રમેશ સોલંકી

રાજકીય જોડાણ ફેરફાર કરો

રમેશ સોલંકી શિવસેના સાથે જોડાયેલા હતા. પક્ષના IT સેલના સૅક્રેટરી અને ગુજરાતના સંપર્ક પ્રમુખ ની જવાબદારી નિભાવતા હતા.[૪][૫] સાથે જ તેઓ પોતાને સમાજસેવક અને હિંદુત્વવાદી તરીકે ઓળખાવે છે.[૬] ૨૬મી નવેમ્બર ૨૦૧૯ ના રોજ તેમણે શિવસેનાના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ અને કૉંગ્રેસ સાથેના ગઠબંધનને લઈને પક્ષમાંથી રાજીનામું આપ્યું.[૭][૮]

સક્રિયતા ફેરફાર કરો

ટિક્ટોકના સભ્યોની વિરુદ્ધ ફરિયાદ ફેરફાર કરો

જુલાઈ ૨૦૧૯ માં અમુક વ્યક્તિઓએ ઝારખંડમાં થયેલ તબરેઝ અંસારીની હત્યાનો બદલો લેવા વિડીયો બનાવ્યો હતો.[૯] જેમાં રમેશ સોલંકીએ ૮ મી જુલાઈ ૨૦૧૯ ના રોજ લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન, મુંબઈ ખાતે ફૈઝલ શૈખ, હસનૈન ખાન, ફૈઝ બલોચ અને અદનાન શેખની વિરુદ્ધ માં ફરિયાદ નોંધાવી હતી અને તેમને જેલમાં મોકલવા માંગણી કરી હતી.[૯] ટિક્ટોકે આ વિડીયો દૂર કરી તે લોકોને પ્રતિબંધિત કર્યાં હતા અને પછી મુંબઈ સાઇબર સેલે પણ ફરિયાદ નોંધી હતી.[૧૦]

નેટફ્લિક્સ ની સામે ફરિયાદ ફેરફાર કરો

સોલંકીએ નેટફ્લિક્સની સામે હિંદુવિરોધી શૉ પ્રદર્શિત કરવા બદલ સપ્ટેમ્બર ૨૦૧૯ માં ફરિયાદ નોંધાવી હતી.[૧૧] તેને ભારતમાં પ્રતિબંધિત કરવા અથવા તો સેન્સર બોર્ડની નીચે લાવવા માટે માંગણી કરી હતી.[૧૧][૧૨] આ જ સમયગાળા દરમિયાન ટ્વિટર પર #BanNetflixIndia પણ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.[૧૩][૧૪]

સંદર્ભ ફેરફાર કરો

 1. "Shiv Sena member files complaint to ban Netflix in India for 'misrepresenting Hindus, Indian Army'". Asianet News Network Pvt Ltd. મેળવેલ 2019-09-07.
 2. "Shiv Sena's Ramesh Solanki files police complaint accusing Netflix of 'defaming' Hindus and India". The New Indian Express. મેળવેલ 2019-09-07.
 3. "'BanNetflixInIndia' trends on Twitter after Shiv Sena member's complaint over platform's 'deep-rooted Hinduphobia'". The Financial Express (અંગ્રેજીમાં). 2019-09-06. મેળવેલ 2019-09-07.
 4. "Mumbai: Shiv Sena member accuses Netflix of 'defaming' Hindus and India, files police complaint". www.aninews.in (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-07.
 5. "Shiv Sena member files complaint to ban Netflix in India for 'misrepresenting Hindus, Indian Army'". Asianet News Network Pvt Ltd. મેળવેલ 2019-09-07.
 6. "Shiv Sena member files complaint against Netflix for defaming India, Hindus; #BanNetFlixInIndia trends on Twitter". The Economic Times. 2019-09-06. મેળવેલ 2019-09-07.
 7. "My ideology doesn't permit me to work with Cong: Shiv Sainik Ramesh Solanki resigns from party". Latest Indian news, Top Breaking headlines, Today Headlines, Top Stories at Free Press Journal (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-27.
 8. Sailesh (2019-11-27). "कांग्रेस-एनसीपी के साथ आने के बाद शिवसैनिक ने दिया इस्तीफा, कहा-जो राम का नहीं, वो..." India TV Hindi (હિન્દીમાં). મેળવેલ 2019-11-27.
 9. ૯.૦ ૯.૧ "Complaint registered against Tiktok 'celebrities' for allegedly making video asking for retaliation for Tabrez lynching | Latest News & Updates at DNAIndia.com". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-07.
 10. "Trouble for TikTok actors: Mumbai Cyber Cell registers complaint on video allegedly inciting violence". Zee News (અંગ્રેજીમાં). 2019-07-08. મેળવેલ 2019-09-07.
 11. ૧૧.૦ ૧૧.૧ "Shiv Sena Activist Accuses Netflix of 'Defaming' Hindus Globally, Files Police Complaint". News18. મેળવેલ 2019-09-07.
 12. "Shiv Sena member files complaint to ban Netflix in India for 'misrepresenting Hindus, Indian Army'". Asianet News Network Pvt Ltd. મેળવેલ 2019-09-07.
 13. DelhiSeptember 6, Indo-Asian News Service New; September 6, 2019UPDATED:; Ist, 2019 18:28. "#BanNetflixIndia trends online after Shiv Sena member files complaint against platform". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-07.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
 14. Desk, India TV News (2019-09-06). "#BanNetflixInIndia trends on Twitter Here's why". www.indiatvnews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-07.