રાઈ
(રાઇ થી અહીં વાળેલું)
રાઈ મસાલા પ્રકારની વનસ્પતિ છે જેનાં બીજ (દાણા) પણ "રાઈ" કહેવાય છે. અંગ્રેજી ભાષામાં વનસ્પતિનાં છોડને ‘Mustard plant’ અને દાણાને ‘Mustard seed’ કહેવાય છે. રાઈનાં દાણા પર પ્રક્રિયા કરી તેમાંથી તેલ કાઢવામાં આવે છે તેમ જ આ વનસ્પતિનાં લીલા પાન શાકભાજી તરીકે પણ ખોરાકમાં લેવાય છે.
ચિત્ર ગેલેરીફેરફાર કરો
વિકિમીડિયા કોમન્સ પર રાઈ સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |