રાગીણી

ગુજરાતી અભિનેત્રી

રાગીણી શાહ એ ગુજરાતી નાટ્યભૂમિ અને ગુજરાતી ફિલ્મો તથા ટીવી ધારાવાહિકોના જાણીતા અભિનેત્રી છે.

રાગીણી
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata

અભિનય ફેરફાર કરો

ટેલીવિઝન ફેરફાર કરો

  1. મોટીબા (ઇ ટીવી ગુજરાતી) પાત્ર મોટીબા
  2. સરસ્વતીચંદ્ર(સ્ટાર પ્લસ) પાત્ર દુર્ગાબા[૧]
  3. આતી રહેંગી બહારેં
  4. ચંદન કા પાલના રેશમ કી ડોર
  5. એક મહલ હો સપનોં કા
  6. મેરા સસુરાલ
  7. દીયા ઔર બાતી હમ

બાહ્ય કડીઓ ફેરફાર કરો

  1. [૧]