રાજનાંદગાંવ જિલ્લો

રાજનાંદગાંવ જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. રાજનાંદગાંવ જિલ્લાનું મુખ્યાલય રાજનાંદગાંવ નગરમાં આવેલું છે.

Map Chhattisgarh state and districts.png