રાજસમન્દ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. રાજસમન્દમાં રાજસમન્દ જિલ્લાનું મુખ્યાલય છે. અહીં આવેલા જળાશય રાજસમન્દ સરોવરના નામ પરથી આ શહેરનું નામ પડ્યું છે, જેનું નિર્માણ મેવાડના રાજા રાણા રાજ સિંહ દ્વારા ૧૭મી સદીમાં કરાવવામાં આવ્યું હતું.

ભૌગોલિક સ્થાન

ફેરફાર કરો

રાજસમન્દનું ભૌગોલિક સ્થાન ૨૫.૦૭ ઉત્તર અક્ષાંસ અને ૭૩.૮૮ પૂર્વ રેખાંશ પર છે[] અને તેની સરેરાશ ઊંચાઈ દરિયાઈ સપાટીથી ૫૪૭ મીટર (૧૭૯૪ ફૂટ) જેટલી છે.

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો