રાધા રમણ મંદિર
રાધા રમણ મંદિર ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યના વૃંદાવનમાં ખાતે આવેલ એક વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. આ મંદિરની સ્થાપના ચૈતન્ય મહાપ્રભુ દ્વારા મોકલવામાં આવેલ છ ષણ્ગોસ્વામીઓ પૈકીના એક દ્વારા કરવામાં આવી હતી.
રાધા રમણ મંદિર | |
---|---|
વૃંદાવન ખાતે રાધા રમણ મંદિરનું પ્રવેશદ્વાર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | મથુરા |
સ્થાન | |
સ્થાન | વૃંદાવન |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 29°41′42.93″N 77°40′50.29″E / 29.6952583°N 77.6806361°ECoordinates: 29°41′42.93″N 77°40′50.29″E / 29.6952583°N 77.6806361°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | રાજસ્થાની સ્થાપ્ત્ય |
નિર્માણકાર | ગોપાલ ભટ્ટ ગોસ્વામી |
ઊંચાઈ | 169.77 m (557 ft) |
વેબસાઈટ | |
www |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |