રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5A (ભારત)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5A (NH 5A) ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. જે હરિદાસપુર, ઓરિસ્સા, NH 5નાં જંકશનથી ચાલુ થઈ પારાદિપ બંદર સુધી જાય છે. આ ધોરીમાર્ગ 77 km (48 mi) લંબાઈનો છે અને આખો માર્ગ ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે.[૧]
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5A | ||||
---|---|---|---|---|
માર્ગ માહિતી | ||||
લંબાઈ | ૦ કિ.મી. (૦ માઇલ) બંદર જોડાણ: 77 km (48 mi) | |||
મહત્વનાં જોડાણો | ||||
પ્રારંભ | હરિદાસપુર, ઓરિસ્સા, NH 5 | |||
પ્રારંભ | પારાદિપ બંદર, ઓરિસ્સા | |||
સ્થાન | ||||
રાજ્યો: | ઓરિસ્સા | |||
Highway system | ||||
|
સંદર્ભો
ફેરફાર કરો- ↑ [૧] સંગ્રહિત ૨૦૧૧-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન રાષ્ટ્રીય ધોરીમાર્ગોનાં પ્રારંભ અને અંત સ્થાનો
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- [૨] રાષ્ટ્રીય ધોરીમાર્ગ (ભારત), નેટવર્ક નકશો