રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 (ભારત)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 (NH 5) ભારતનો મોટો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે ભારતનાં પૂર્વ કિનારાના રાજ્યો ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં આવેલો છે. તેના ઉત્તર છેડે ઓરિસ્સાનું ઝારપોખરીયા અને દક્ષિણ છેડે તમિલનાડુનું ચેન્નઈ આવેલાં છે. NH 5 રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજનાની સ્વર્ણિમ ચતુર્ભુજ પરિયોજનાનો ભાગ છે.[]

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 shield}}

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5
ઘાટા ભૂરા રંગે દર્શાવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 સાથેનો ભારતનો માર્ગ નકશો.
માર્ગ માહિતી
લંબાઈ૦ કિ.મી. (૦ માઇલ)
GQ: ૧૪૪૮ કિ.મી. (ચેન્નઈ - બાલાસોર)
મહત્વનાં જોડાણો
ઉત્તર અંતઝારપોખરીયા, ઓરિસ્સા
 
List
દક્ષિણ અંતચેન્નઈ, તમિલનાડુ
સ્થાન
રાજ્યો:ઓરિસ્સા: ૪૮૮ કિ.મી.
આંધ્ર પ્રદેશ: ૧૦૦૦ કિ.મી.
તમિલનાડુ: ૪૫ કિ.મી.
પ્રાથમિક
ગંતવ્યસ્થાનો:
કોલકાતા (વાયા NH 6) - બાલાસોર - કટક - ભુવનેશ્વર - વિશાખાપટનમ - રાજામુન્દ્રી - વિજયવાડા - ગુન્ટૂર - ઓન્ગોલે - નેલ્લોર - ચેન્નઈ
Highway system
NH4B-IN.svg NH 4BNH5A-IN.svg NH 5A

NH 5ની લંબાઈ 1,533 km (953 mi).

  • ઓરિસ્સા - 488 km (303 mi)
  • આંધ્ર પ્રદેશ - 1,000 km (620 mi)
  • તમિલનાડુ - 45 km (28 mi)

તમિલનાડુમાં, NH 5 ચેન્નઈથી શરૂ થઈ તિરુવલ્લુર જિલ્લાનાં ગુમ્મિડિપુંડી થઈ અને તુરંત આંધ્ર પ્રદેશમાં પ્રવેશે છે.

આંધ્ર પ્રદેશમાં, તે નવ તટવર્તી જિલ્લાઓનાં મોટાભાગનાં તટીય શહેરો જેવાકે, નેલ્લોર, ઓન્ગોલે, ચિલકલુરીપેટ, ગુન્ટૂર, વિજયવાડા, ઈલુરુ, તાડેપાલ્લીગુડેમ, તાનુકુ, રાજામુન્દ્રી (વાયા લાલાચેરુવુ), તુની, વિશાખાપટનમ (વાયા નાદકોઠા રોડ), શ્રીકાકુલમ, તેક્કાલી અને પલાસ-કાશીબુગ્ગા,માંથી પસાર થાય છે.

ઓરિસ્સામાં, તે બારીપાડા, બાલાસોર, ભદ્રક, કટક, ભુવનેશ્વર અને બહેરામપુરમાંથી પસાર થાય છે.

ચિત્ર ગેલેરી

ફેરફાર કરો

,

બાહ્ય કડીઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. મૂળ (PDF) માંથી 1 ફેબ્રુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 3 April 2012.