રુપસે ધોધ
રુપસે ધોધ (Nepali: रूप्से झरना) નેપાળ દેશના મધ્ય ભાગમાં આવેલ છે. તે પશ્ચિમી નેપાળના ધવલગિરી પ્રાંતમાં મ્યાગડી જિલ્લામાં ડાના VDC ખાતે આવેલ છે.[૧] આ ધોધ ૩૦૦ મીટર (૯૮૪ ફૂટ) જેટલી ઊંચાઈ ધરાવે છે.[૨] કાલી-ગંડકી નદી પર આવેલ આ ધોધ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.
રુપસે ધોધ Rupse Falls | |
---|---|
રુપસે ધોધનું દૃશ્ય | |
સ્થાન | દાના VDC, મ્યાગડી જિલ્લો, નેપાળ |
અક્ષાંસ-રેખાંશ | 28°33′20″N 83°38′10″E / 28.5555°N 83.6361°E |
કુલ ઉંચાઇ | 300 metres (980 ft) |
નદી | કાલી ગંડકી નદી |
ભૂગોળ
ફેરફાર કરોરુપસે બેની-જોમસોમ ધોરી માર્ગ પર આવેલ છે. પોખરાથી તે લગભગ ૧૧૦ કિ.મી. જેટલા અંતરે અને જોમસોમથી આશરે ૪૦.૮ કિ.મી. જેટલા અંતરે આવેલ છે.[૩]
ધોધ
ફેરફાર કરોરુપસે ધોધ ૩૦૦ મીટર કરતાં વધુ ઊંચાઈ પરથી પડે છે.[૪]
ભૌગોલિક મહત્વ
ફેરફાર કરોરુપસે ધોધ પડે છે તેની આસપાસ જબરદસ્ત રમણીયતા છે. વિશ્વમાં સૌથી ઊંડા કોતર ધરાવતી કાલી ગંડકી કોતર અને કાલી ગંડકી નદીના વિસ્તાર નજીક આ ધોધનું સ્થળ આવેલું છે.
પ્રવાસન
ફેરફાર કરોવાર્ષિક ૧,૫૦,૦૦૦ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાતે આવે છે.[૫]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Falls in Nepal". Wondermando.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-12.
- ↑ http://nepalitimes.com/news.php?id=16488#.VUm0hizuzIU
- ↑ http://www.nepalmountainnews.com/cms/2012/02/19/viewtowerin-rupse-falls/[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Tourist arrival up in Rupse water fall". Gorkhapatra. મૂળ માંથી 26 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 19 December 2013.