રુપિન ઘાટ
રુપિન ઘાટ હિમાલયની પર્વતમાળામાં હિમાચલ પ્રદેશ, ભારત માં આવેલો એક ઉંચાઇ પર આવેલો ઘાટ છે. તે ધૌલા, ઉત્તરાખંડથી શરૂ થઇને સાંગલા, હિમાચલ પ્રદેશ સુધી જતો પરંપરાગત રસ્તો છે. આ રસ્તો મોટાભાગે નિર્જન સ્થળોથી પસાર થાય છે અને સમુદ્ર સપાટીથી ૪૬૫૦ મીટરની ઊંચાઇ ધરાવે છે.[૧]
રુપિન ઘાટ | |
---|---|
રુપિન ઘાટથી દેખાતું દ્રશ્ય | |
ઊંચાઇ | ૪૬૫૦ મીટર |
આરોહણ | રુપિન ખીણ, ઉત્તરાંચલ થી સાંગલા ખીણ, હિમાચલ પ્રદેશ |
સ્થાન | ભારત |
પર્વતમાળા | ધૌલાધાર |
અક્ષાંશ-રેખાંશ | 31°20′41″N 78°09′52″E / 31.344722°N 78.164444°E |
છબીઓ
ફેરફાર કરો-
રુપિન ઘાટનો ધોધ
-
રુપિન ધોધથી રુપિન ઘાટનો દેખાવ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Cunningham, A. (1854). Ladák ... with notices of the surrounding countries. પૃષ્ઠ 71. મેળવેલ 13 June 2018.