રુમટેક બૌદ્ધ મઠ અથવા રુમ્ટેક મોનેસ્ટ્રી (તિબેટીયન: རུམ་ཐེག་དགོན་པ / રુમ'થેગ 'દગોન'પ) ભારત દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલ સિક્કિમ રાજ્યની રાજધાની ગંગટોક નજીક સ્થિત એક બૌદ્ધ વિહાર (ગોમ્પા) છે. તે 'ધર્મ ચક્ર કેન્દ્ર' પણ કહેવાય છે.

રુમટેક બૌદ્ધ મઠ

ચિત્ર દર્શન

ફેરફાર કરો