રૂપિયા ૨૦૦૦ની ભારતીય ચલણી નોટ
રુપિયા ૨૦૦૦ની નોટ ભારતીય ચલણી નોટ છે. નવેમ્બર ૮ ૨૦૧૬ના રોજ ₹ ૫૦૦ અને ₹ ૧૦૦૦ની બૅન્કનોટોના વિમુદ્રિકરણ પછી નવેમ્બર ૧૦ ૨૦૧૬ થી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા તેને રિલિઝ કરવામાં આવી હતી.[૧] આ નોટ નવી ડિઝાઇન સાથે મહાત્મા ગાંધી ન્યુ સિરીઝનો એક ભાગ છે.
(ભારત) | |
---|---|
મૂલ્ય | ₹ ૨૦૦૦ |
પહોળાઈ | ૧૬૬ mm |
ઊંચાઈ | ૬૬ mm |
છાપકામના વર્ષો | નવેમ્બર ૯ ૨૦૧૬ – વર્તમાન |
મુખભાગ | |
આકૃતિ | મહાત્મા ગાંધી |
આકૃતિ તારીખ | ૨૦૧૬ |
પૃષ્ઠભાગ | |
આકૃતિ | મંગળયાન |
આકૃતિ તારીખ | ૨૦૧૬ |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Killawala, Alpana (8 November 2016). "Issue of ₹ 2000 Banknotes" (પ્રેસ રિલીઝ). RESERVE BANK OF INDIA. https://rbidocs.rbi.org.in/rdocs/PressRelease/PDFs/PR1144EFECD860ED0D479D88AB8D5CA036FC35.PDF.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |