રેતીયો (અંગ્રેજી:Condanarus Sand Snake; દ્વિપદ-નામ: Psammophis condanarus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[] (૬૩) જાતિઓમાંની એક આંશીક ઝેરી સર્પની જાતી છે.

રેતીયો
રેતીયાના ઓળખ ચિન્હો
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: મેરૂદંડી
Class: સરિસૃપ
Order: સ્કુઆમાટા
Family: લમપ્રોફીડેઈ
Species: Condanarus Sand Snake
દ્વિનામી નામ
Psammophis condanarus

મહત્તમ ૪૨ ઈંચ સુધીની લંબાઈ નોંદાયેલી છે. સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે પણ અસામાન્ય ગણાય છે.

દેડકા, ગરોળી, કાચિંડા અને અન્ય નાના કૃતંક પ્રાણીને ભોજન બનાવે છે. ક્યારેક પોતાના કરતા નાના સર્પ પણ ખાતો જોવા મળે છે.

ઇંડા મુકે છે.

  1. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.