લક્ષ્મણ શિવરામક્રિષ્ણન

લક્ષ્મણ શિવરામક્રષ્ણન ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

લક્ષ્મણ શિવરામક્રિષ્ણન
જન્મચેન્નઈ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Ramakrishna Mission Vivekananda College Edit this on Wikidata

આ પણ જુઓ ફેરફાર કરો