લદાખી ભાષા
ભારતના લડાખ વિસ્તારની ભાષા
(લડાખી ભાષા થી અહીં વાળેલું)
લદ્દાખી ભાષા (તિબેટીયન : ལ་དྭགས་སྐད་, Wylie: લા-dwags skad) ભારત દેશના લદ્દાખ પ્રદેશના લેહ જિલ્લાની મુખ્ય ભાષા છે. તેને ભોટી પણ કહેવામાં આવે છે. આ તિબેટીયન ભાષાઓ પૈકીની એક ભાષા છે, પરંતુ મૂળ તિબેટીયન અને લદ્દાખી ભાષા જાણનારા એકબીજાની ભાષા સમજી શકતા નથી.
Ladakhi | |
---|---|
ભાષા કુળ | Default
|
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | – |
ELP | Ladakhi |
લદ્દાખના ગાન્ચે વિસ્તારમાં તિબેટીયન મૂળના બલતી અને લદ્દાખી લોકો રહે છે. સાંસ્કૃતિક રીતે ગાન્ચે વિસ્તાર ભારતના લદ્દાખ પ્રદેશનો એક ભાગ છે, જો કે અહીં મોટા ભાગના લોકો ધાર્મિક દ્રષ્ટિએ મુસ્લિમ છે. અહીં સૌથી વધુ બોલતી ભાષા બોલાય છે, જે લદ્દાખી ભાષાની નજીકની ભાષા છે અને ઘણી વખત તેને તિબેટીયન ભાષાની ઉપભાષા તરીકે અર્થઘટન કરવામા આવે છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Anna Akasoy, Charles S. F. Burnett, Ronit Yoeli-Tlalim (૨૦૧૧). Islam and Tibet: Interactions Along the Musk Routes. Ashgate Publishing, Ltd. પૃષ્ઠ 353. ISBN 978-0-7546-6956-2.CS1 maint: multiple names: authors list (link)
આ પણ જુઓ
ફેરફાર કરો- તિબેટીયન ભાષા
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- રાષ્ટ્રીય સંદર્ભોમાં ભોટી ભાષાનું મહત્વ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન