લસણ એ એક પ્રકારની વનસ્પતિ છે, જે કંદમૂળ વર્ગમાં આવે છે અને કાંદા પ્રજાતિની વનસ્પતિ છે. તેના છોડના મૂળમાં આવેલ કંદ ઘણી કળીઓનો બનેલો હોય છે. આ કળીઓ તીવ્ર ગંધ ધરાવતી હોય છે. વિશ્વભરમાં લસણનો ઉપયોગ વિવિધ ખોરાકમાં મસાલા તરીકે કરવામાં આવે છે.

લસણ
એલીયમ સાટિવમ (Allium sativum, known as garlic from William Woodville, Medical Botany, 1793).
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
(unranked): Angiosperms
(unranked): Monocots
Order: Asparagales
Family: Alliaceae
Subfamily: Allioideae
Tribe: Allieae
Genus: Allium
Species: A. sativum
દ્વિનામી નામ
એલીયમ સાટિવમ