લિપીડ પ્રોફાઇલ એ લોહીમાં રહેલા કોલેસ્ટેરોલના પરીક્ષણનો હેવાલ છે. આ હેવાલ અંતર્ગત કુલ કોલેસ્ટેરોલ, ઉચ્ચ ઘનતાવાળું કોલેસ્ટેરોલ (હાઈ ડેન્સિટી લિક્વિડ કોલેસ્ટેરોલ), નિમ્ન ઘનતાવાળું કોલેસ્ટેરોલ, અતિ નિમ્ન ઘનતાવાળું કોલેસ્ટેરોલ અને ટ્રાય ગ્લિસરાઇડની તપાસ કરી એનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. આ પરીક્ષણ નિયમિત રીતે દર વરસે કરાવવું જરુરી હોય છે. જો ઉચ્ચ રક્તચાપ (હાઇ બ્લડ પ્રેશર)નો પારિવારિક ઇતિહાસ હોય તો પિસ્તાલીસ વરસની ઉમર પછી આ પરીક્ષણ જલ્દી જલ્દી કરાવી લેવું જરુરી છે. []

સંદર્ભો

ફેરફાર કરો
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-03-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-18.