લિંમ્બૂ ભાષા કિરાંત ભાષા છે. આ ભાષા નેપાળ દેશના પૂર્વ પર્વતીય પ્રદેશ અને સિક્કિમ અને ભારતના ઉત્તર પશ્ચિમ બંગાળ ખાતે સામાન્ય વહેવારમાં વપરાય છે. આ ભાષા સિરિજંગા લિપિમાં લખાયેલી છે. આ ભાષા નેપાળ અને ભારતમાં રહેતા લિમ્બુ જ્ઞાતિના લોકોની મૂળ ભાષા છે[].

લિંબુ સાહિત્ય

ફેરફાર કરો

લિમ્બૂ ભાષાના પ્રસિદ્ધ લેખકો અને ભાષાના પ્રચારકો નીચે મુજબ છે-

  • સિરિજંગા
  • ઈમાનસિંહ ચેમજોંગ

સંદર્ભો

ફેરફાર કરો
  1. The Unicode Standard 5.0, Front Cover By Unicode Consortium, Addison-Wesley, 2007- Computers 1417 pages, Page 360

બાહ્ય કડીઓ

ફેરફાર કરો