લીડર નદીભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મૂ અને કાશ્મીર રાજ્યમાંથી પસાર થતી એક નદી છે. આ નદી જેલમ નદીની મુખ્ય ઉપનદીઓ પૈકીની એક ઉપનદી છે.

નદીકિનારે આવેલાં મહત્વનાં સ્થળો

ફેરફાર કરો