વછનાગ (સં. વત્સનાભ) એક પ્રકારની સપુષ્પ વનસ્પતિ છે. તે મુખ્યત્વે દાર્જિલિંગ અને નિકટનાં ડુંગરાળ પ્રદેશોમાં થાય છે. આ છોડનાં મૂળિયાં અતિશય ઝેરી હોય. વછનાગનો વિષપ્રયોગનાં લક્ષણ પોણો અથવા એક કલાક પછી દેખાય.

આ પણ જુઓ

ફેરફાર કરો