વશ

૨૦૨૩ની ગુજરાતી ફિલ્મ

વશ એ ૨૦૨૩ની ભારતીય ગુજરાતી ભાષાની અલૌકિક હોરર થ્રિલર ચિત્રપટ છે. જેનું નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ કે.એસ એન્ટરટેઈનમેન્ટ, પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયો અને અનંતા બિઝનેસ કોર્પ દ્વારા અ બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શનના સહયોગથી કરવામાં આવ્યું છે. અને પનોરમા સ્ટુડિયો દ્વારા તેનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ચિત્રપટ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ પ્રકાશિત થઈ હતી.

વશ
દિગ્દર્શકકૃષ્ણદેવ યાજ્ઞિક
નિર્માતા
  • કલ્પેશ સોની
  • કૃણાલ સોની
  • નિલય ચોટાઈ
  • દિપેન પટેલ
કલાકારો
છબીકલાપ્રતીક પરમાર
સંપાદનશિવમ ભટ્ટ
સંગીતકેદાર અને ભાર્ગવ
નિર્માણ
  • કે.એસ. એન્ટરટેઈનમેન્ટ
  • અનંતા બિઝનેસ કોર્પ
  • પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયો
  • બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન
વિતરણપનોરમા સ્ટુડિયો
રજૂઆત તારીખ
૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩
દેશભારત
ભાષાગુજરાતી

કલાકારો

ફેરફાર કરો

પ્રકાશીત

ફેરફાર કરો

આ ફિલ્મ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩નાં રોજ ગુજરાતનાં સિનેમાઘરોમાં પ્રકાશીત થઈ હતી.[]

વશ ચલચિત્ર ની રિમેક હિન્દી ભાષા માં પણ બની રહી છે. જેમાં મુખ્ય કલાકારો જાનકી બોડીવાળા , અજય દેવગણ , જ્યોતિકા અને આર.માધવન જોવા મળશે. આ ચિત્રપટ ૮ માર્ચ ૨૦૨૪ નાં રોજ સમગ્ર ભારતનાં સિનેમાઘરોમાં પ્રકાશિત થશે.[]

  1. Gujarati, Jagran (2023-01-28). "Hiten Kumar Exclusive Interview: વશમાં મારો રોલ કાળી સાહીથી લખાયેલા એવા દાનવનો છે, જેને જોઈને મારા ફેમિલી મેમ્બર્સ પણ બીઈ ગયા છે". ગુજરાતી જાગરણ. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૨૩.
  2. "Believe it or not but the world is a part of 2 different energies, good and evil, What happens when they collide? VASH, being the most awaited film is finally releasing on 17th Feb, 2023". ફ્રી પ્રેસ જનરલ. મેળવેલ ૨૯ જાન્યુઆરી ૨૦૨૩.
  3. "ગુજરાત માટે ગર્વની વાત : આ ફેમસ ગુજરાતી ફિલ્મની રિમેક બનાવશે અજય દેવગણ". ઝી ૨૪ કલાક. મેળવેલ ૧૩ મે ૨૦૨૩.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો