હિતુ કનોડિયા ગુજરાતી ચલચિત્ર અભિનેતા છે.[૧] તેઓ ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે તથા સહાયક અભિનેતા કામ કરી રહ્યા છે. તેઓ ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાના પુત્ર છે. તેમણે ગુજરાતી ફિલ્મો ઉપરાંત ગુજરાતી ટી.વી. ધારાવાહિકો અને હિંદી ટી.વી. ધારાવાહિકોમાં કામ કરેલું છે.

હિતુ કનોડિયા

ચલચિત્રોફેરફાર કરો

બાળ કલાકાર તરીકે

 • ઢોલી (૧૯૮૨‌)
 • સાયબા મોરા
 • ઢોલા મારુ
 • મેરુ મૂળાદે
 • ઉજળી મેરામણ
 • વણઝારી વાવ
 • ધરમો
 • મેરુ મૂળાદે
 • જોગ સંજોગ
 • લેખને માથે મેખ
 • સતિ ઔર ભગવાન (હિન્દી)
 • સંપ ત્યાં જંપ
 • વટ, વચન ને વેર
 • જુગલ જોડી
 • મેરુ માલણ
 • રાજ કુંવર

અભિનેતા તરીકે

 • મનડાનો મોર
 • વહુરાણી
 • જન્મોજન્મ
 • રાજ રતન
 • ગોવાળિયો
 • લખતરની લાડી ને વિલાયતનો વર
 • સેંથીનું સિંદૂર
 • માં તે માં, બીજા બધા વગડાના વા
 • મન, મોતી ને કાચ
 • દાદાને આંગણ તુલસી
 • દીકરી તો પારકી થાપણ કહેવાય
 • મેં તો ડુંગર કોરીને ઘર રે કર્યાં
 • કાયદો
 • મન મોતી ને કાચ
 • વાગ્યા પ્રિત્યુના ઢોલ
 • રાજવીર-એક રહસ્યમય પ્રેમકથા
 • ચાર દિશામાં ચેહર મા (૨૦૦૦)
 • હાલ ભેરુ અમેરિકા
 • નો ટેન્સન
 • નહીં રે છૂટે તારો સાથ
 • વાગી કાળજે કટારી તારા પ્રેમની
 • ગરીબની દીકરી, સાસરિયામાં ઠીકરી

પુરસ્કારોફેરફાર કરો

 • શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો એવોર્ડ ફિલ્મ મેરુ મૂળાદે માટે (૧૯૮૦-૮૧)
 • શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો એવોર્ડ ફિલ્મ જુગલ જોડી માટે (ભાવિક વ્યાસ સાથે સંયુક્ત) (૧૯૮૨-૮૩)
 • શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો એવોર્ડ ફિલ્મ ઉજળી મેરામણ માટે (૧૯૮૫-૮૬)

ગુજરાતી ધારાવાહિકોફેરફાર કરો

 • કરિયાવર (ઝી ગુજરાતી)

સંદર્ભફેરફાર કરો

 1. "Gollywood stars Hitu Kanodia, Mona Thiba tie the knot - Times of India". The Times of India. મેળવેલ ૧૯ જાન્યુઆરી ૨૦૧૭.

બાહ્ય કડીઓફેરફાર કરો