વાઇ તાલુકો
સાતારા જિલ્લાનો મહત્વનો તાલુકો
વાઇ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. દક્ષિણ કાશી તરીકે ઓળખાતા તેમ જ કૃષ્ણા નદીના કાંઠા પર વસેલા ઐતિહાસીક સ્થળ વાઇ નગર ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સાતારા જિલ્લાના તાલુકાઓ |
---|
સાતારા તાલુકો | કરાડ તાલુકો | વાઇ તાલુકો | મહાબળેશ્વર તાલુકો | ફલટણ તાલુકો | માણ તાલુકો | ખટાવ તાલુકો | કોરેગાંવ તાલુકો | પાટણ તાલુકો | જાવળી તાલુકો | ખંડાળા તાલુકો |