વાન્તાવંગ ધોધ (જેને મિઝો ભાષામાં વાન્તાવંગ ખાવથલા કહેવાય છે) ભારત દેશના પૂર્વ ભાગમાં સ્થિત મિઝોરમ રાજ્યના સેરછીપ જિલ્લામાં આવેલ થેન્ઝવલ ખાતેથી 5 kilometres (3.1 mi) દક્ષિણમાં આવેલ છે. તે મિઝોરમ ખાતે સૌથી વધુ ઊંચો અવિરત ધોધ છે. તે સેરછીપ ખાતેથી 30 kilometres (19 mi) અને ઐઝવાલ ખાતેથી 137 kilometres (85 mi) જેટલા અંતરે આવેલ છે.[]

વાન્તાવંગ ધોધ
વાન્તાવંગ ધોધ, ખાવથલા
સ્થાનસેરછિપ જિલ્લો, મિઝોરમ, ભારત
અક્ષાંસ-રેખાંશ23°15′25″N 92°45′45″E / 23.25692°N 92.76246°E / 23.25692; 92.76246Coordinates: 23°15′25″N 92°45′45″E / 23.25692°N 92.76246°E / 23.25692; 92.76246
પ્રકારબહુસ્તરીય
કુલ ઉંચાઇ228.6 metres (750 ft)
નદીવાનવા નદી

તે એક, બે સ્તરીય ધોધ છે, જેની કુલ ઊંચાઇ 228.6 metres (750 ft) જેટલી છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  • ભારતમાં ધોધની યાદી
  • ભારતમાં ધોધની યાદી (ઊંચાઇ પ્રમાણે)

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Vantawng Falls". india9. મેળવેલ 2010-06-24.
  2. "Vantawng Falls". World Waterfall Database. મૂળ માંથી 2017-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-24.