વાર્ટા નદી (યુરોપ)
વાર્ટા નદી યુરોપ ખંડમાં આવેલી મુખ્ય નદીઓ પૈકીની એક નદી છે, જે પોલેન્ડ અને જર્મની દેશોમાંથી પસાર થાય છે. આ નદીનું ઉદગમસ્થાન કાર્પેથિએન પર્વતમાં આવેલું છે. આ નદી ઓડર નદીની મુખ્ય સહાયક નદીઓ પૈકીની એક નદી છે. જર્મનીમાં આ નદીને 'વાર્તે' તથા પોલેન્ડ ખાતે 'વાર્ટા' કહેવાય છે. આ નદીની કુલ લંબાઈ ૫૦૦ માઈલ જેટલી છે. વાર્ટા નદીમાં ૨૫૦ માઇલ સુધી હોડી ચલાવી શકાય છે, આથી અહીં જળવ્યવહાર સરળતાથી ચાલે છે. આ નદીનો અંત ઓડર નદીમાં ભળી જવાને કારણે થાય છે.
વાર્ટા નદી | |
---|---|
રોન્કી (Wronki) શહેર પાસે વાર્ટા નદી | |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ક્રોમોલોવ, જે ઝેવિયર્સીનો ભાગ છે |
⁃ ઊંચાઇ | [convert: invalid number] |
નદીનું મુખ | |
• સ્થાન | કોશ્ટ્રીન નજીકમાં ઓડર નદી |
લંબાઇ | [convert: invalid number] |
વિસ્તાર | [convert: invalid number] |
સ્રાવ | |
⁃ સરેરાશ | [convert: invalid number] |
વાર્ટા નદી પર આવેલાં શહેરો
ફેરફાર કરો- ઝેવિયર્સી (en:Zawiercie)
- મુઝ્કોફ્ Myszków
- ત્યાસ્તહોવા Częstochowa
- જ્યવાત્સેન્ Działoszyn
- શિરાત્ઝ્ Sieradz
- વાર્ટા Warta
- ઉનિઉફ Uniejów
- કોઉઓ Koło
- કોનિન Konin
- પિઝ્દ્રે Pyzdry
- શ્રેમ Śrem
- મોશીના Mosina
- પુષ્ટેકોવોવ્ Puszczykowo
- લુઊબોન્ Luboń
- પોત્ઝનાન Poznań
- ઓબરનીકિ Oborniki
- ઓબઝિશ્કો Obrzycko
- વ્રોન્કી Wronki
- શિરાકોઉ Sieraków
- મિન્ઝિખોડ Międzychód
- ષ્કિત્ઝિના Skwierzyna
- ગોર્ઝોવ વિઅલકોપોલ્સ્કિ Gorzów Wielkopolski
- કોશ્ન્ચન નદ ઓદરન્ Kostrzyn nad Odrą