વાલી
હિંદુ મહાકાવ્ય રામાયણ મુજબ, વાનર વાલી કિષકિંધાનો રાજા હતો. વાલી ઇન્દ્રનો પુત્ર અને સુગ્રીવનો મોટો ભાઇ હતો. વાલીનો વધ રામ વડે થયો હતો.
વાલી (સંસ્કૃત: वाली) એ ઘણી ભારતીય ભાષાઓમાં બાલી તરીકે પણ ઓળખાય છે. તેના બીજા નામોમાં ઇન્ડોનેશિયન: Subali, મલય: Balya, યુઆન: Bari, થાઇ: Phali, લાઓ: Palichan નો સમાવેશ થાય છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |