સુગ્રીવ

રામાયણ મુજબ વાલીનો નાનો ભાઇ

ભારતીય મહાકાવ્ય રામાયણમાં, સુગ્રીવ (સંસ્કૃત: सुग्रीव) વાલીનો નાનો ભાઇ હતો, કિષ્કિંધા અને વાનરો નો રાજા બન્યો હતો. તે એક મહાન લડવૈયો હતો. રુમા તેની પત્નિ હતી.

સુગ્રીવ
સીતાની શોધ માટે સુગ્રીવ સાથે વાત-ચીત કરતાં રામ અને લક્ષ્મણ
માહિતી
શિર્ષકમહારાજા
જીવનસાથીરુમા

તેના મંત્રીમંડળમાં હનુમાન, અંગદ તેમજ જાંબવાન જેવા મંત્રીઓ નો સમાવેશ થતો હતો.