વાસંગદેવી

ભારતનું ગામ

વડનગરા નાગરોમાં જેમની અટક 'જોષીપુરા' છે તેમનાં કુળદેવી વાસંગદેવી છે. વાસંગદેવીનું મંદિર ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલ કેશોદ તાલુકાના બાલાગામ નામના ગામથી પૂર્વ દિશામાં આશરે દોઢેક કિ. મી. દૂર આવેલ છે.