વાસ્કો દ ગામા
પોર્ટુગીઝ અન્વેષક
વાસ્કો દ ગામા યુરોપથી ભારત આવેલ પ્રથમ વહાણના કપ્તાન, સફળ અન્વેષક હતા. તેમનો જન્મ પોર્ટુગલમાં ૧૪૬૦ના વર્ષમાં થયો હતો. પોર્ટુગલ હેઠળના તાબાના ભારતમાં ટૂંકા સમયગાળા માટે તેઓ ૧૫૨૪માં વાઇસરોય નીમાયા હતા.
વાસ્કો દ ગામા | |
---|---|
જન્મ | ૧૪૬૯, c. ૧૪૬૦ |
વ્યવસાય | અન્વેષક, વિશ્વપ્રવાસી, સાગરખેડુ |
માતા-પિતા | |
કુટુંબ | પાઉલો દી ગામા |
સહી | |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |