વિકિડેટા સહયોગી રીતે સંપાદન કરવામાં આવતો બહુભાષીય જ્ઞાન આધારિત પ્રકલ્પ છે જે વિકિમીડિયા ફાઉન્ડેશન વડે આધાર અપાય છે. તે પબ્લિક ડોમેન હેઠળ મુકાયેલા સામાન્ય સ્ત્રોતનો સમાવેશ કરે છે જેનો ઉપયોગવિકિપીડિયા કે અન્ય પ્રકલ્પો કરી શકે છે.[] [] વિકિડેટા વિકિબેઝ નામના સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.[]

વિકિડેટા
વિકિડેટાનું મુખપૃષ્ઠ
પ્રકાર
  • જ્ઞાન આધારિત
  • વિકિ
સ્થાપના૨૯ ઓક્ટોબર ૨૦૧૨
માલિકવિકિમીડિયા ફાઉન્ડેશન[][]
વેબસાઇટwww.wikidata.org/wiki/Wikidata:Main_Page
એલેક્સા ક્રમાંકpositive decrease 7,818 (January 2020)[]
વ્યવસાયિક?ના
નોંધણીવૈકલ્પિક
  1. Error: Unable to display the reference properly. See the documentation for details.
  2. Error: Unable to display the reference properly. See the documentation for details.
  3. "wikidata.org Competitive Analysis, Marketing Mix and Traffic - Alexa". www.alexa.com. મૂળ માંથી 3 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 January 2020. સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૩ ના રોજ વેબેક મશિન
  4. Wikidata( સંગ્રહિત ૨૦૧૨-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન)
  5. "Data Revolution for Wikipedia". Wikimedia Deutschland. March 30, 2012. મૂળ માંથી સપ્ટેમ્બર 11, 2012 પર સંગ્રહિત. મેળવેલ September 11, 2012.
  6. "Wikibase — Home".

બાહ્ય કડીઓ

ફેરફાર કરો