વિકિપીડિયા:ગુજરાતી ઇન્પુટ વ્યવસ્થા

ગુજરાતી લિપીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં અન્ય ભાષાઓ કે Other Languagesની બાજુમાં રહેલા પર ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો.

કિ-બોર્ડના વિકલ્પો

ફેરફાર કરો

મિડિયાવિકિ વેબસાઇટ પર આ દરેક કિબોર્ડ લેઆઉટ/ઇન્પુટ વ્યવસ્થા વિષે વધુ જાણવા માટે નીચેની કડીઓનો સહારો લઈ શકો છો:

આ પણ જુઓ

ફેરફાર કરો