વિકિપીડિયા:ગુજરાતી વિકિપીડિયા ઍડિટાથૉન ૨૦૨૧/અહેવાલ

ગુજરાતી વિકિપીડિયા પર ૧૦મી સપ્ટેમ્બરથી ૧૫મી ઓક્ટોબર સુધી વિકિપીડિયા:ગુજરાતી વિકિપીડિયા ઍડિટાથૉન ૨૦૨૧નું આયોજન થયું હતું.

સ્પર્ધા માટે લેખો રજૂ કરવા ફાઉન્ટેન ટુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[]

આ સ્પર્ધામાં કુલ ૪ સભ્યોએ ભાગ લીધો અને તેઓએ કુલ ૪૯ લેખો સ્પર્ધા માટે બનાવ્યા તેમાંથી ૫ લેખો આ સ્પર્ધા હેઠળ વિસ્તૃત કરવામાં આવ્યા હતા. આ પૈકી નિર્ણાયકે ૪૯ લેખોને સ્પર્ધા માટે મંજૂર કર્યા અને તેને ગુણ આપ્યા (જેમાં વિસ્તૃત કરેલા ૫ લેખોનો પણ સમાવેશ થતો હતો). સ્પર્ધા દરમિયાન ઘણા લેખો જેવા કે ઝેર તો પીધાં છે જાણી જાણી, રામપ્રસાદ શુક્લ, રતુદાન રોહડિયા, પ્રાગજી ડોસા, રામસિંહજી રાઠોડ, ધાર્મિકલાલ પંડ્યા, શાંતિભાઈ આચાર્ય, મહાપ્રસ્થાન, ધૂળમાંની પગલીઓ, અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, અણસાર, રતન માર્શલ વગેરે જેવા લેખો વિકિપીડિયા પર સૌપ્રથમ વખત ગુજરાતીમાં બનાવવામાં આવ્યા.

વિહંગાવલોકન

ફેરફાર કરો
વિહંગાવલોકન સંખ્યા
ભાગ લેનાર સભ્યો
રજૂ થયેલા કુલ લેખો ૪૯
નવા બનેલા કુલ લેખો ૪૪
વિસ્તૃત કરેલા કુલ લેખો
કુલ મંજૂર લેખો ૪૯
અન્ય વિકિમાંથી ભાષાંતરિત લેખો

સુશાંત સાવલાએ સૌથી વધુ લેખો બનાવ્યા/વિસ્તૃત કર્યા હોવાથી તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે.

સભ્ય કુલ રજુ કરેલા લેખો ઍડિટાથોનમાં મંજૂર લેખો નવાં બનાવેલા લેખો વિસ્તૃત કરેલા લેખો ગુણ ઇનામ માટે હક્કદાર?
Sushant savla ૨૭[][] ૨૭ ૨૭ ૨૭ Yes
Vijay Barot ૧૪[] ૧૪ ૧૪ Yes
Riddhikhimsaria [] Yes
Brihaspati [] No
કુલ ૪૯ ૪૯ ૪૪ ૦૫
  1. "Fountain". fountain.toolforge.org. મેળવેલ 2021-12-15.
  2. "સભ્યનાં યોગદાનો". વિકિપીડિયા.
  3. "Fountain". fountain.toolforge.org. મેળવેલ 2021-12-15.
  4. "સભ્યનાં યોગદાનો". વિકિપીડિયા.
  5. "સભ્યનાં યોગદાનો". વિકિપીડિયા.
  6. "સભ્યનાં યોગદાનો". વિકિપીડિયા.