ભરવાડ ફેરફાર કરો

પાનું વિકિપીડિયાનાં ધોરણ પ્રમાણે બરાબર નથી. દંતકથાઓ અને મિથકોને સંદર્ભ વગર ઈતિહાસ તરીકે ટંકાયા છે. સાથે જ, એડિટ વોર થયું છે, ફેરફાર રિવર્અટ કરાય છે ને “હલ્કી ના પેટના” જેવી ગાળો પણ અપાઈ છે. ફકરા પ્રમાણે વાક્યો નથી, જાતિગત સૂત્રો અને નારાઓથી પૃષ્ઠ બનાવેલું છે. દૂર કરવાં અથવા વ્યવસ્થિત બનાવવાં વિનંતી. Harshil169 (ચર્ચા) ૧૦:૦૫, ૮ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]