વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/શ્યામલ મુનશી
કોઇ મહિતી નથી હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૧:૦૫, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- થોડીક વિગતો મેં ઉમેરેલ છે. હવે રાખી શકાય એમ છે. આભાર. --Gazal world (ચર્ચા) ૨૦:૪૩, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- આ પાનું 'શ્યામલ-સૌમિલ મુનશી' નામ પર ખસેડવું જોઈએ. --Gazal world (ચર્ચા) ૨૦:૫૧, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)