વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/સેભર ગોગ મહારાજ

સેભર ગોગ મહારાજ ફેરફાર કરો

ઘણું ખરું પ્રારંભિક સંશોધન. બાકી વેબસાઈટમાંથી સીધેસીધી ઉઠાંતરી. સભ્યના યોગદાનો વારંવાર વિનંતી છતાં સહાયકારક નથી તેથી બ્લૉક કરવા. હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૩:૩૫, ૬ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]