સ્વાગત!ફેરફાર કરો

ભાઈશ્રી Brihaspati, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૪૬, ૧ નવેમ્બર ૨૦૧૮ (IST)

નમસ્કારફેરફાર કરો

હેલ્લો, આપના યોગદાન બદલ આભાર. યોગદાન માટે કંઈ મદદની જરૂર હોય તો મારા ચર્ચાને પાને આપ પુછી શકો છો. વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજનાની મુલાકાત પણ લેશો. --Gazal world (ચર્ચા) ૧૦:૫૩, ૫ માર્ચ ૨૦૧૯ (IST)

આભારફેરફાર કરો

ગુજરાતી વિકિપીડિયામાં આસોપાલવ જેવો ઉપયોગી લેખ બનાવવા માટે આભાર. તમે સરળતાથી ભાષાંતર કરવા માટે ભાષાંતર સાધનનો ઉપયોગ પણ કરી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૭, ૨૮ જૂન ૨૦૧૯ (IST)

નવાં બનાવેલા પૃષ્ઠોફેરફાર કરો

તમે આ કડીનો ઉપયોગ કરીને તમે નવાં બનાવેલા પૃષ્ઠોની યાદી સીધી જ મેળવી શકો છો! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૫, ૨૯ જૂન ૨૦૧૯ (IST)

ચર્ચાફેરફાર કરો

પ્રણામ, મ્હારો એડિટ જગદ્ગુરુ રામભદ્રાચાર્ય જી ના પાના ઉપર નો કારણ એ છે કે ટાઇટલ ઉપર માનવાચક શબ્દો નો ઉપયોગ વિકી ઉપર ઘણા બધા ઉપર નથી, અને હેમચંદ્રાચાર્ય જી ના પણ ટાઇટલ ઉપર એ નથી પણ, બનેઓ પાના ની અંદર માનવાચક શબ્દ તો ચેજ, અને આવો એડિટ કરી પાનો નાનો થાય તો એમાં વાંધોજ શું,અને તમે મને એમ કહ્યું કે honorific suffix ને વાપરવા ની "જરૂર નથી".એમાં મે તમને અંગ્રેજી નો ઉપયોગ કરી વાત કરી, કદાચ તમને ખરાબ લાગ્યું કારણ અંગ્રેજી મા કોઈને માન આપવા માટે ગુજરાતી જેમ "તમે" જેવો શબ્દ નથી.. મ્હારો ઉદ્દેશ્ય કોઈ ની પણ સાથે તુચ્છ રીતે બરતાવ કરવાનો નથી. છતાં ખરાબ લાગ્યું હોએ તો ક્ષમા. Rishabh.rsd (ચર્ચા)

@Rishabh.rsd: તમારી સાંપ્રદાયિક વિચારધારા તમારા ઉચ્ચારોમાં થી જ દેખાઈ આવે છે. મને એવા લોકો વિષે ખ્યાલ છે, અને હું પણ એવા લોકોની વચ્ચે રહેલો/મળેલો છું જેઓ 'મારી' ની જગ્યા એ 'મ્હારી' શબ્દ નો પ્રયોગ કરતાં હોય છે. તું મને કહેવાવાળો કોણ? એ વિકિપીડિયાની ભાષા નથી, કદાચ ક્યાંક પાઠશાળામાં આ ભાષા ચાલતી હશે, પણ અહીંયા સભ્યતાથી ચર્ચા થશે અને પોલિસી મુજબ જ  થશે. તમારા એડિટ્સ ખોટા હતાં કારણ કે કોઈની પાછળ 'જી' લગાવવા નો વિકિપીડિયા નો રિવાજ નથી. 'તમે' લગાવવા માટે ના એડિટ્સ મેં રિવર્ટ નથી કર્યાં અને સાથે જ જોઈ લેવું કે અંગ્રેજી માં જગદ્ગુરુ જેવા શબ્દો વપરાય છે. અન્ય કાર્ય હોય તો નિઃશંકપણે પૂછી શકાય.‌--Harshil169 (ચર્ચા) ૨૦:૦૨, ૨૮ જુલાઇ ૨૦૧૯ (IST)

Rollbackers અધીકારફેરફાર કરો

પ્રિય Harshil169
આપને માટે થયેલા મતદાન ને આધારે આપને ઉલટાવનાર તરીકે ના હક્કો ગુજરાતી વિકિપિડિયા પર પ્રદાન કરતા હું અનહદ આનંદની લાગણી અનુભવું છું. આશા છે કે આપનું યોગદાન ગુજરાતી વિકિપિડીયાને નવા સીમાડાઓ સુધી લઈ જવામાં મદદ કરશે. નોંધ લેવા વિનંતી કે આપના આ અધિકારો ૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ના દિવસે આપોઆપ ખતમ થશે. આપ એ પહેલા ફરીથી આ હક્કો માટે આવેદન પત્ર ભરીને જે તે સમયે એ ચુંટણીના પરીણામોને આધારે આપના હક્કોનું સાતત્ય જાળવી શકો છો. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૨:૦૧, ૮ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

જી, વિકિપીડિયા ની પોલિસી ના વિરુદ્ધમાં હોય તે રીતે હું તેનો ઉપયોગ નહીં કરું. સાથે જ ઍડીટ વોરમાં સંકળાઈશ નહીં. અધિકાર આપવા બદલ આભાર. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૪:૧૦, ૮ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

ભલે અજાણ્યા સહયોગીએ કર્યા હોય પણ સારા સુધારા હોય તો ન ઉલટાવવા જોઈએ.ફેરફાર કરો

આશા પારેખના પાના પર ના આ સુધારાઓ ઉલટાવવા જેવા ન હતા. કોઈ અજાણ્યા સહયોગીએ સારા સુધારા કરેલા હોય એમ લાગે છે. પુરતી ચકાસણી કર્યા પછી જ ઉલટાવવા વિનંતી. --A. Bhatt (ચર્ચા) ૧૮:૨૦, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

જી, મેં ચકાસણી કરી હતી પરંતુ તેમાં અભિનેત્રી સાધના ના પ્રુષ્ઠ ની લિંક દૂર કરેલી હતી, જે યોગ્ય ન લાગ્યું. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૮:૪૨, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
કંઈક સમજફેર લાગે છે.--A. Bhatt (ચર્ચા) ૧૯:૦૩, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
એ કડી એમણે ઉમેરેલી હતી. તમે એ ફેરફાર ઉલટાવ્યો એને કારણે એ કડી નીકળી ગયેલી. હવે મેં તમારો ફેરફાર ઉલટાવ્યા પછી એ કડી ફરી દેખાઈ રહી છે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૯:૦૭, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
જી, મારાથી કંઈક ભૂલ થઈ હશે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૯:૫૭, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
કશો વાંધો નહી. ભૂલ તો કોઇના થી પણ થઈ શકે. હવે પછીથી જરા વધારે સાવચેતી રાખવા વિનંતિ. આભાર. --A. Bhatt (ચર્ચા) ૦૯:૨૦, ૧૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

કનૈયાલાલ મુનશી પાના પરનો ફેરફારફેરફાર કરો

હેલ્લો. આપે અહીં IP દ્વારા કરેલો ફેરફાર ઉલટાવ્યો છે, જે ખરેખર ઉપયોગી હતો. આ પણ જુઓ, Wikipedia:IPs are human too. --Gazal world (ચર્ચા) ૧૫:૦૬, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

જો આપણે આ જ રીતે કોઈએ સુધારેલ ભૂલ Revert કરતાં રહીશું તો ફરી ક્યારેય તે વ્યક્તિ ભૂલ સુધારવા વિકિપીડિયા પર નહીં આવે. --Gazal world (ચર્ચા) ૧૫:૦૯, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
જી, ભુલ ધ્યાનમાં આવી ગઈ છે. હું સામાન્ય રીતે મુન્શી લખું છું તેથી મને તે યોગ્ય નતો લાગ્યો પણ નામ જોતાં તે યોગ્ય જ છે. --‌હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૫:૧૭, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
Appreciated. તો હવે તમે જાતે જ એ ફેરફાર ઉલટાવી દેશો. આભાર. --Gazal world (ચર્ચા) ૧૫:૪૦, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

────────────────────────────────────────────────────────────────────────────────────────────────────

I don't know why you have removed this edits made by an IP user. એ Vandalism તો નથી જ. નવા ઍડિટર્સને અહિંના નિયમોનો ખ્યાલ નથી હોતો. માટે તેઓ માહિતીની સાથે સંદર્ભ ઉમેરવા વિશે સભાન નથી હોતા. જો નવા ઍડિટર્સ દ્વારા ઉમેરેલ માહિતી ઉપયોગી હોય તો તે રાખવી. જો ઉમેરેલ માહિતી અડધી જ ઉપયોગી હોય. તો તે અડધી માહિતી રાખવી અને બાકીની માહિતી Remove કરવી. અને સંદર્ભ વગરના ફકરાઓમાં 'સંદર્ભ આપો' ટેગ મૂકવું. અને જો આ બધુ ન કરવું હોય તો (બીજા લોકો સમય મળ્યે આ કરી દેશે એવી આશાથી) આ કામ બીજા એડિટર્સ પર માટે છોડવું.
એ ઉપરાંત આપે સંદર્ભ નથી - ફક્ત એટલા જ માટે મહિતી Remove કરી હોય તો જે તે IP કે સભ્યના ચર્ચાના પાને સંદર્ભ સાથે મહિતી ઉમેરવા તેમજ ઉમેરલ માહિતીનો સંદર્ભ આપવા માટે વિનંતી કરવી. મે કહ્યું એમ નવા લોકો અહિંના નિયમો જાણતા નથી હોતા, આથી આપણે જાતે જ એમને આ બધુ જણાવવુ જોઈએ. એ ઉપરાંત, તમે જાતે જ જે તે માહિતીનો સંદર્ભ શોધીને એ સંદર્ભ લેખમાં ઉમેરી શકો છો. અને જરૂર પડે તો એ માટે તમે સંદર્ભ વિનિમય પરિયોજનાનો ઉપયોગ કરી શકો છો.
કોઈએ પોતાનો સમય ખર્ચીને ઉમેરેલ માહિતી આપણે આમ જ Revert કરતાં રહીશુ તો તે વ્યક્તિ ફરી ક્યારેય અહિં માહિતી ઉમેરવા માટે નહિં આવે. (જો કે ઉપરના કિસ્સામાં હું નથી જાણતો કે તે IP યુઝરે માહિતી જાતે ટાઇપ કરી છે કે પછી ક્યાકથી કૉપી-પૅસ્ટ કરી છે. Assume good faith) આભાર. --Gazal world (ચર્ચા) ૦૦:૧૭, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
Apologize, it was a machine translation. I realized it latter when I looked it again with a fresh eye. --Gazal world (ચર્ચા) ૦૦:૪૩, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

આભાર.ફેરફાર કરો

તમારા તરફ થી રાવ સાહેબ પેજ પરના સંદર્ભ વિનાનાં બદલાવ ને revert કરવા બદલ ખૂબ ખૂબ આભાર. હર્ષિલ ભાઈ તમે સોશ્યિલ મીડિયા પર ઉપસ્થિત છો? HinduKshatrana (ચર્ચા) ૧૨:૦૧, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

HinduKshatrana જી. ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આઈ ડી @harshilmeh169 રાખેલ છે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૦૪, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

Thank you and Happy Diwaliફેરફાર કરો

 
 Thank you and Happy Diwali  
"Thank you for being you." —anonymous
Hello, this is the festive season. The sky is full of fireworks, tbe houses are decorated with lamps and rangoli. On behalf of the Project Tiger 2.0 team, I sincerely thank you for your contribution and support. Wishing you a Happy Diwali and a festive season. Regards and all the best. --Titodutta (ચર્ચા) ૧૮:૪૮, ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)

Greenફેરફાર કરો

દૂર કરવા વિનંતી Green ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

आर्यावर्त (ચર્ચા) ૨૧:૩૧, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)

વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/સભ્ય:શાસ્ત્રી ભાવેશભાઈ ધીરજલાલ દવે વિષેફેરફાર કરો

પ્રિય હર્ષિલભાઈ, સભ્ય પાના પરનું લખાણ વિકી લાયક ન હોય તો પણ રહેવા દેવું પડે છે. એને આપણે ડીલીટ કરી શકતા નથી. ફક્ત જાહેરાતો અને અંગત મહિતિ જેવી કે સરનામુ, મોબાઈલ નંબર, ઇમેલ વગેરે (એ પણ જો જાહેરાતના આશયથી મુકાયેલા હોય તો, ફક્ત એટલું જ) દુર કરી શકીએ છીએ એટલું જરા આપની જાણ સારુ. આભાર.--A. Bhatt (ચર્ચા) ૨૦:૪૭, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)

@Aniket: હું જાણું છું પણ અહીં સરનામું અને નંબર મૂક્યા હતા.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૫૪, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)
તો ફક્ત કાંતો ફક્ત એટલી માહિતિ દુર કરવી અથવા તો ફેરફારો ઉલટાવી નાખવા જોઈએ. ડીલીશન રીક્વેસ્ટ કદાચ સભ્ય પાના પર ઉપયોગ કરી શકવા માટે લાગુ પડતી નથી. આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૦:૫૯, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)
ધ્યાનમાં રાખીશ. પરંતુ સભ્ય:Tachukdi Ad

માટે કદાચ આ રીક્વેસ્ટનો ઉપયોગ કર્યો હતો. હવે મને બંને કિસ્સામાં ભેદ ખબર પડી છે.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૦૧, ૨૮ નવેમ્બર ૨૦૧૯ (IST)

ટીકા વિષેફેરફાર કરો

ભાઈ તમે વિકિપીડિયાને જે કઈ યોગદાન કરો છો એ મહત્વનું છે,પરંતુ એ પણ જોવું જોઈએ કે વિકીપીયાની પોલીસી વિરુધ ન હોય.તમે ઇસ્લામની ટીકા પેજ બનાવ્યું છે એ તો ઠીક પણ તમે મોહમ્મદ ની ટીકા પેજ પણ બનાવ્યું છે... કોઈની પણ ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચે એવું કશું પણ પોલીસી વિરુધ છે.હું આશા રાખું છું કે તમે આ પેજ જ ડીલીટ કરી નાખશો...92saeedshaikh ૨૦:૨૪, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

@92saeedshaikh: વિકિપીડિયા પર કોઈ એવો નિયમ નથી કે ધાર્મિક લાગણી દુભાય તેવા પૃષ્ઠ ન બનાવવા. આપ આ પોલિસી en:WP:NOTCENSORED વાંચી શકો છો, વિકિપીડિયા સેન્સર્ડ નથી અને કોઈ પણ ધર્મ કે ધાર્મિક વ્યક્તિ ટીકાથી ઉપર નથી. મારા પૃષ્ઠ માત્ર અંગ્રેજી પૃષ્ઠ જેવા કે en:Criticism of Muhammad,en:Criticism of Jesus નો ગુજરાતી અનુવાદ જ છે, આપ અંગ્રેજી વિકિ પર દલીલ કરી શકો છો.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૩૫, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
મારા મત અનુસાર આ પાનાંનું લખાણ પણ સીધું જ ભાષાંતર છે, જે તટસ્થ નથી. હર્ષિલ, હું વિનંતી કરું છું કે તેમાં સુધારો કરીને તેને તટસ્થ બનાવાય. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૦૩, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
જી, અત્યારે થોડોક વ્યસ્ત છું. સમય મળ્યે તેમાં હું ફેરફાર કરતો રહીશ પણ કોઈની ધાર્મિક લાગણી દૂભાય તેથી વિકિપીડિયા પર તે ન હોવું તે દલીલ મને ગળે ઉતરતી નથી.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૨૩, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

મોહમ્મદની ટીકાફેરફાર કરો

દૂર કરવા વિનંતી મોહમ્મદની ટીકા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૪૫, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

વિકિ લવ્સ વુમન ૨૦૨૦ફેરફાર કરો

Took some very interesting articles. Good work! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૫૭, ૪ મે ૨૦૨૦ (IST)

Wiki Loves Women South Asia 2020ફેરફાર કરો

Hello!

Thank you for your contribution in Wiki Loves Women South Asia 2020. We appreciate your time and efforts in bridging gender gap on Wikipedia. Due to the novel coronavirus (COVID-19) pandemic, we will not be couriering the prizes in the form of mechanize in 2020 but instead offer a gratitude token in the form of online claimable gift coupon. Please fill this form by last at June 10 for claiming your prize for the contest.

Wiki Love and regards!

Wiki Loves Folklore International Team.

--MediaWiki message delivery (ચર્ચા) ૧૯:૪૦, ૩૧ મે ૨૦૨૦ (IST)

Project Tiger 2.0 - Feedback from writing contest participants (editors) and Hardware support recipientsફેરફાર કરો

Dear Wikimedians,

We hope this message finds you well.

We sincerely thank you for your participation in Project Tiger 2.0 and we want to inform you that almost all the processes such as prize distribution etc related to the contest have been completed now. As we indicated earlier, because of the ongoing pandemic, we were unsure and currently cannot conduct the on-ground community Project Tiger workshop.

We are at the last phase of this Project Tiger 2.0 and as a part of the online community consultation, we request you to spend some time to share your valuable feedback on the Project Tiger 2.0 writing contest.

Please fill this form to share your feedback, suggestions or concerns so that we can improve the program further.

Note: If you want to answer any of the descriptive questions in your native language, please feel free to do so.

Thank you. MediaWiki message delivery (ચર્ચા) ૧૩:૩૫, ૧૧ જૂન ૨૦૨૦ (IST)

Wiki Loves Women South Asia Barnstar Awardફેરફાર કરો

Greetings!

Thank you for contributing to the Wiki Loves Women South Asia 2020. We are appreciative of your tireless efforts to create articles about Women in Folklore on Wikipedia. We are deeply inspired by your persistent efforts, dedication to bridge the gender and cultural gap on Wikipedia. Your tireless perseverance and love for the movement has brought us one step closer to our quest for attaining equity for underrepresented knowledge in our Wikimedia Projects. We are lucky to have amazing Wikimedians like you in our movement. Please find your Wiki Loves Women South Asia postcard here. Kindly obtain your postcards before 15th July 2020.

Keep shining!

Wiki Loves Women South Asia Team

MediaWiki message delivery (ચર્ચા) ૧૮:૫૭, ૫ જુલાઇ ૨૦૨૦ (IST)

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરોફેરફાર કરો

પ્રિય @Brihaspati:,

વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૦૧:૩૮, ૯ જુલાઇ ૨૦૨૦ (IST)

આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.

Mahatma Gandhi edit-a-thon on 2 and 3 October 2020ફેરફાર કરો

Hello,
Thanks for showing interest to participate in the Mahatma Gandhi 2020 edit-a-thon. The event starts tomorrow 2 October 12:01 am IST and will run till 3 October 11:59 pm IST.

Note a few points

  • You may contribute to any Wikimedia project on the topic: Mahatma Gandhi, his life and contribution. Please see this section for more details.
  • If you have added your name in the "Participants" section, please make sure that you have mentioned only those projects where you'll participate for this particular edit-a-thon. The list is not supposed to be all the projects once contributes to in general. You may go back to the page and re-edit if needed.

If you have questions, feel free to ask.
Happy Gandhi Jayanti. -- User:Nitesh (CIS-A2K) (sent using MediaWiki message delivery (ચર્ચા) ૦૪:૩૯, ૧ ઓક્ટોબર ૨૦૨૦ (IST))

Wikipedia Asian Month 2020ફેરફાર કરો

Hi WAM organizers and participants!

Hope you are all doing well! Now is the time to sign up for Wikipedia Asian Month 2020, which will take place in this November.

For organizers:

Here are the basic guidance and regulations for organizers. Please remember to:

  1. use Fountain tool (you can find the usage guidance easily on meta page), or else you and your participants’ will not be able to receive the prize from WAM team.
  2. Add your language projects and organizer list to the meta page before October 29th, 2020.
  3. Inform your community members WAM 2020 is coming soon!!!
  4. If you want WAM team to share your event information on Facebook / twitter, or you want to share your WAM experience/ achievements on our blog, feel free to send an email to info@asianmonth.wiki or PM us via facebook.

If you want to hold a thematic event that is related to WAM, a.k.a. WAM sub-contest. The process is the same as the language one.

For participants:

Here are the event regulations and Q&A information. Just join us! Let’s edit articles and win the prizes!

Here are some updates from WAM team:

  1. Due to the COVID-19 pandemic, this year we hope all the Edit-a-thons are online not physical ones.
  2. The international postal systems are not stable enough at the moment, WAM team have decided to send all the qualified participants/ organizers extra digital postcards/ certifications. (You will still get the paper ones!)
  3. Our team has created a meta page so that everyone tracking the progress and the delivery status.

If you have any suggestions or thoughts, feel free to reach out the WAM team via emailing info@asianmonth.wiki or discuss on the meta talk page. If it’s urgent, please contact the leader directly (jamie@asianmonth.wiki).

Hope you all have fun in Wikipedia Asian Month 2020

Sincerely yours,

Wikipedia Asian Month International Team 2020.10

Mahatma Gandhi 2020 edit-a-thon: Token of appreciationફેરફાર કરો

Namaste, we would like to thank you for participating in Mahatma Gandhi 2020 edit-a-thon. Your participation made the edit-a-thon fruitful. Now, we are sending a token of appreciation to them who contributed to this event. Please fill the Google form for providing your personal information as soon as possible. After getting the addresses we can proceed further. Please find the form here. Nitesh (CIS-A2K) (ચર્ચા) ૨૧:૪૯, ૨૬ ઓક્ટોબર ૨૦૨૦ (IST)

વિકિપીડિયા સ્વંત્રતાફેરફાર કરો

૨ દિવસ પેલા મારા દ્વારા થયેલા ચાપલધરા ગામ ના પેજ માં થયેલા ફેરફાર ને આપ દ્વારા ઉલ્ટાવાયો

        ચાપલધરા ગામ થી ૩૫૦ કિમી દૂર બેસેલા આપને આટલી માહિતી ક્યાંથી છે.?

શું આપ એડિટર લોકો મારા દ્વારા આટલા એડિટ થયા છે, એવું સાબિત કરવાના હરખ પડુદા થયા છો??

કે નવી માહિતી સ્વીકારવાની હોજરી નથી આપમાં??


  આખા દક્ષિણ ગુજરાત ની માહિતી માં ગામ ના નામ અને લોકેશન સિવાય બધી માહિતી સરખી છે / ફક્ત copy paste કરેલ છે??


શું આ વિકિપીડિયા ની સ્વતંત્રતા છે??

નવી માહિતી સ્વીકારતા શીખો.. Jugalaparmar (ચર્ચા) ૧૧:૦૯, ૬ નવેમ્બર ૨૦૨૦ (IST)

@Jugalaparmar: વિકિપીડિયામાં આપનું સ્વાગત છે. વિકિપીડિયા પર યોગદાન કરવા માટે કેટલીક નીતિઓથી બંધાવું પડે છે અને તેમાની એક ચકાસણી પણ છે. જો કોઈએ માહિતી ઉમેરી હશે જે ચકાસવી અશક્ય હશે, તો હું તેને દૂર કરવા બંધાયેલો છું. સાથે જ હોજરીઓની વાત કરી જંગલિયાત ન કરવી, અહીં સભ્ય લોકો યોગદાન કરીએ છીએ. આપને વિકિપીડિયા પર પ્રતિબંધિત કરવા માત્ર એક ક્લિકનું જ કામ છે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૩૨, ૬ નવેમ્બર ૨૦૨૦ (IST)

હા, ભલે બંધાયેલ હોય , તમે કઈ ચકાસણી કરી એ જણાવશો??? Jugalaparmar (ચર્ચા) ૧૬:૫૦, ૬ નવેમ્બર ૨૦૨૦ (IST)

આપનાં ૧૦૦૦ હાથ નથી એટલા માટેજ વિકિપીડિયા બધા ને છૂટ આપે છે, વિકિપીડિયા એ ઓપન પેજ છે,

તમારો કહેવાનો મતલબ એમ થાય છે કે જે મને ખબર નથી (આઉટ ઓફ કવરેજ) છે એ હું બદલી દઈશ?? Jugalaparmar (ચર્ચા) ૧૬:૫૨, ૬ નવેમ્બર ૨૦૨૦ (IST)

@Jugalaparmar: તમે કયો સંદર્ભ ઉમેર્યો? આ વિકિપીડિયા છે, બોડીબામણીનું ખેતર નહિ કે સંદર્ભ વગર માહિતી ઉમેરશો અને અમે ચલાવી લઈશું. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૭:૫૬, ૬ નવેમ્બર ૨૦૨૦ (IST)

શિક્ષકો ની માહિતિ ઉમેરી હતી, તમારા શબ્દો _ " એક ક્લિક મા block Kari દઈશ, " બતાવે છે કે તમે બોડી બામની નું ખેતર સમજો છો.

પોતાની માલિકી નું સમજો છો, જે મને ખબર નહિ તે, ચાલે નહિ નો અભિગમ દર્શાવો છો.

ખેર, ચલાવો તમે કહો છો સભ્ય લોકો નું કામ છે , નવી માહિતી સ્વીકારવાની તૈયારી ન બતાવ વી સૌથી મોટી જંગલિ યાત છે.

હસે તમારું ખેતર છે , ચલાવો મન ફાવે તેમ . Jugalaparmar (ચર્ચા) ૦૮:૦૭, ૭ નવેમ્બર ૨૦૨૦ (IST)

@Jugalaparmar:, તમારા જ ફેરફારમાં તમે જે માહિતી ઉમેરી છે, તે વિકિપીડિયા યોગ્ય નથી. ભલે તમે તે ગામના વતની હોવ કે ત્યાં વર્ષોથી રહેતા હોવ - સંદર્ભ જરુરી છે. દા.ત. આખા ગામમાં ૨૫૦૦ શિક્ષકો છે, તે વાક્ય જ શંકાસ્પદ છે. તમારી પાસે આ માહિતીના કોઇ સરકારી આંકડા કે સમાચારપત્રમાં આવેલા સંદર્ભ છે? હોય તો, ઉમેરો. બાકી ફોરમેટિંગ કે બીજી કોઇ બાબતો અમે સુધારી લઇશું. સંદર્ભ વગર તમારી બધી દલીલો અયોગ્ય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૩૭, ૭ નવેમ્બર ૨૦૨૦ (IST)