વિકિપીડિયા:સંદિગ્ધ શીર્ષક

વિકિપીડિયા પર ઘણી વખત ભળતા-સળતા કે સમાન શીર્ષક વાળા લેખો હોય છે, એવા સંદિગ્ધ શીર્ષક ધરાવતા લેખોને અલગ પાડવા માટે લેખમાં {{સંદિગ્ધ શીર્ષક}} ઢાંચો ઉમરવો.

ઉ.દા. તરીકે જુઓ: અંબાડી લેખ.

આ પણ જુઓ

ફેરફાર કરો