વિકિપીડિયા ચર્ચા:ચોતરો (અન્ય)
આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે: ચર્ચા જોવા માટે વિસ્તારો પર ક્લિક કરો
બધા ગુજરાતી મિત્રોને મારા નમસ્કાર., મારુ નામ સંત સ્વામી છે. હું કડારીમા ં રહું છું. હું પ્રથમવાર કોઇપણ બ્લોગ સાઈટ માં લખાણ કરી રહ્યો છું.
હુ મારો પાસવર્ડ ભુલી ગયો છુ
- સંત સ્વામી/નિલેશભાઇ ગાંધી, તમારું સ્વાગત છે, તમે જણાવો છો તેમ તમે તમારો પાસવર્ડ ભુલી ગયા છો, પરંતુ તમને તમારું સભ્યનામ (યુઝર નેમ) યાદ છે? જો તે યાદ હોય તો તમે લૉગ ઇન પેજ પર જઇને તમારૂં સભ્ય નામ લખી, "Email New Password" વાળા બટન ઉપર ક્લિક કરશો તો તમારા ઇમેલમાં તમને તમારો નવો પાસવર્ડ મળી જશે. પરંતુ મને લાગે છે કે તમે નવું ખાતું ખોલી દીધું છે, તમે પહેલાં કરેલાં ફેરફારો જાળવવા હોય તો તમે હજુ તમારો નવો પાસવર્ડ મેળવી શકો છો.
- બીજી વાત એ કે વિકિપીડિયા એ બ્લોગ સાઇટ નથી, આ એક વિશ્વકોષ છે, અહીં લખવામાં આવતા લેખો તથ્યને આધારે લખવામાં આવે છે, જ્યારે બ્લોગ્સમાં વ્યક્તિ પોતાનાં વિચારો અને અનુભવો લખી શકે છે, જે અહીં શક્ય નથી. જો આપ વિકિને બ્લોગ સમજીને આવ્યા હોવ તો લેખ લખતાં પહેલા કે લખેલા લેખોમાં સુધારા કરતાં પહેલા વિચારજો.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૭, ૧૭ એપ્રિલ ૨૦૦૮ (UTC)
પૂર્ણ ચર્ચાઓ ટૂંકાવવા માટેનો ઢાંચો
ફેરફાર કરોસંપાદનની સગવડ અર્થે.. નીચેનું કોપી કરાશે.
- {{ચર્ચા-પૂરી|ચર્ચા જોવા માટે વિસ્તારો પર ક્લિક કરો|text=
- }}