વિકી બત્રા (ટીવી કલાકાર)

વિકી બત્રા એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે.[] તેમણે દેવોં કે દેવ...મહાદેવ ધારાવાહિકમાં ચંદ્ર દેવ તરીકે અને જોધા અકબર ધારાવાહિકમાં રાજકુમાર સુજામલ તરીકે અભિનય કર્યો છે .[][][][]

વિકી બત્રા

તેમણે એક એપિસોડ સોની ટીવી પરના અદાલત નામના શોમાં અને તેમણે ઝી ટીવી પરની સફળ શ્રેણી જોધા અકબરમાં સુજામલનો અભિનય કરે છે.

ટેલિવિઝન કારકિર્દી

ફેરફાર કરો
  • દેવોં કે દેવ...મહાદેવ માં ચંદ્રદેવ તરીકે
  • જોધા અકબરમાં રાજકુમાર સુજામલ તરીકે
  • હમ ને લી હૈ - શપથમાં ટ્રીમેન તરીકે
  • સૂર્યપુત્ર કર્ણમાં ધૃષ્ટ્દ્યુમન તરીકે

સંદર્ભો

ફેરફાર કરો
  1. Vicky Batra biography at nytimes.com
  2. "Vicky Batra in Sujamal role in Jodha Akbar". મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-25.
  3. "Vicky Batra as Sujamal in Jodha Akbar!". મૂળ માંથી 2013-03-02 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-25. સંગ્રહિત ૨૦૧૩-૦૩-૦૨ ના રોજ વેબેક મશિન
  4. Aham Sharma & Vicky Batra in Shapath
  5. "Aham Sharma & Vicky Batra in Shapath". મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-25. સંગ્રહિત ૨૦૧૩-૧૨-૦૩ ના રોજ વેબેક મશિન