વિક્રમોર્વશીયમ્ (विक्रमोर्वशीयम्) સંસ્કૃત ભાષાનું એક નાટક છે, જે પ્રાચીન ભારતીય કવિ કાલિદાસે લખ્યું છે.[૧] આ નાટકની પટકથા ચંદ્રવંશી રાજા પુરૂરવા અને ઉર્વશીની પ્રેમ કથા છે.

પુરુરવા અને ઉર્વશી, રાજા રવિ વર્માનું ચિત્ર

સંદર્ભફેરફાર કરો