વિભીષણ મહાકાવ્ય રામાયણમાં લંકાના રાજા રાવણનો ભાઇ હતો.[૧] રાક્ષસ હોવા છતાં વિભીષણે રાવણને સીતાહરણ પછી સીતાને રામને પાછી સોંપી દેવા માટે જણાવ્યું હતું, તેમ ન કરતાં વિભીષણ લંકા છોડીને રામની સેનામાં ભળી ગયો હતો. રાવણ વધ પછી રામે વિભીષણને લંકાનો રાજા બનાવ્યો હતો અને અયોધ્યા પરત ફર્યા હતા.

વિભીષણ
લંકાનો રાજા
પુરોગામીરાવણ
જન્મલંકા
જીવનસાથીસરમા
વંશજત્રિજાત
ગૃહપુલત્સ્ય
પિતાવિશરવા
માતાકૈકેસી
ધર્મહિંદુ ધર્મ

સંદર્ભફેરફાર કરો

  1. "Ravana | King Ravana - Viral Sri Lanka". 3 January 2020. મૂળ માંથી 4 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. મેળવેલ 24 January 2020. Check date values in: |archive-date= (મદદ)