ક્ષય રોગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.9.3
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''ક્ષયરોગbabla rog johnny sons''', જેને '''ઘાસણી''' તરીકે પણ ઓળખાય (અંગ્રેજીમાં ''ટ્યુબરક્યુલોસિસ'', ''TB'' (TUBERCAL BESILAS ટૂંકું લખાણ) એ દંડાકારના [[માયકોબેક્ટેરિયા]] (mycobacteria), સામાન્ય રીતે ''[[માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ]]'' (Mycobacterium tuberculosis) દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક [[ચેપી રોગ]] છે.<ref name="Robbins">{{cite book |author=Kumar, Vinay; Abbas, Abul K.; Fausto, Nelson; & Mitchell, Richard N. |year=2007 |title=Robbins Basic Pathology |edition=8th |publisher=Saunders Elsevier |pages=516–522 |isbn=978-1-4160-2973-1}}</ref> તેને પ્રાચીન કાળમાં '''યક્ષ્મા''' તરીકે જાણીતું હતું. ટ્યુબરક્યુલોસિસ સામાન્ય રીતે [[ફેફસા]] પર હુમલો કરતા હોય છે પરંતુ ઘણીવાર શરીરના અન્ય ભાગને પણ નુક્શાન પહોંચાડતા હોય છે. તે હવા દ્વારા ફેલાતો રોગ છે. જ્યારે રોગી વ્યક્તિને ખાંસી ખાય છે, છીંક ખાય છે કે થૂંકે છે ત્યારે આ રોગના બેક્ટેરિયા ફેલાતા હોય છે. માનવીમાં મોટા ભાગના ચેપ બિમારીના ચિહ્નો ના હોય તેવા [[એસિમ્પટમેટિક]] અને સુપ્ત હોય છે. સુપ્ત ચેપના દસમાંથી એક કિસ્સો સક્રિય બિમારીમાં પરિણમે છે અને તેની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પચાસ ટકા દર્દીઓની તેમાં મોત થાય છે.
 
આ રોગના ચિહ્નોમાં [[લાંબા સમય સુધી ખાંસી]], [[ગળફા]]માં [[લોહી પડવું]], [[તાવ]], [[રાત્રે પસીનો વળવો]] અને [[વજનમાં ઘટાડો]] થવા જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. અન્ય અવયવોનો ચેપ ચિહ્નોમાં વધારો કરે છે. [[રેડિયોલોજી]] (સામાન્ય રીતે [[છાતીનો એક્સ-રે]]), [[ટ્યુબરક્યુલિન ચામડી પરિક્ષણ]], લોહીનું પરિક્ષણ તેમજ માઇક્રોસ્કોપિક તપાસ અને શરીરના સ્ત્રાવોનું [[માઇક્રોબાયોલોજીકલ કલ્ચર]]ને આધારે આ રોગનું નિદાન થાય છે. આ રોગની [[સારવાર]] ઘણી અઘરી છે અને તેમાં લાંબા સમય સુધી વિવિધ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો પડે છે. દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓની પણ જરૂર પડે તો તપાસ કરવી પડે છે. [[(તીવ્ર)]] [[મલ્ટિ-ડ્રગ-ટ્યુબરક્યુલોસિસ]]માં બેક્ટેરિયા દ્વારા [[એન્ટિબાયોટિક સામે પ્રતિકારક શક્તિ]] કેળવી લેવાની સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બની રહી છે. ટીબી અટકાવવાનો આધાર સ્ક્રિનીંગ કાર્યક્રમ અને [[બેસિલસ કાલમેટ-ગ્યુરિન]] (Bacillus Calmette-Guérin) રસી સાથેના [[રસીકરણ]] પર રહેલો છે.