બૉટએ સભ્યનું સ્વયંચાલિત ખાતું છે, જે ઘણાં બધાં ફેરફારો સરળતાથી અને ઝડપથી કરે છે. વધુ માહિતી માટે જુઓ: અંગ્રેજી વિકિપીડિયા પરની માહિતી

બૉટ સક્રિય કરતાં પહેલાં બૉટ ફ્લેગ મેળવવો જરૂરી છે. એ માટે મેટાવિકિ પર આ પ્રક્રિયાની માહિતી પર મળશે: https://meta.wikimedia.org/wiki/Steward_requests/Bot_status