ડીસા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન Edit Check (references) activated Edit Check (references) declined (other) |
|||
લીટી ૨૭:
==ઇતિહાસ==
ડીસા [[બનાસ નદી]]નાં કાંઠે વસેલું છે. અગાઉ ડીસા "મંડોરી" (‘જાલોરી’) વંશની જાગીર અને થાણું હતું. હાલ એ મૂળ ડીસા [[જુના ડીસા]] તરીકે ઓળખાય છે. ડીસા, [[પાલનપુર]]નાં "જાલોરી નવાબ" દિવાનના તાબા હેઠળ હતું તે કારણે, કેમ્પ ડીસા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ઇ.સ. ૧૮૧૩માં, ડીસામાં અવ્યવસ્થા થઈ. ભીલ જેવી આદિવાસી જાતિઓ અને અન્ય રાજપૂતોએ સ્થાનિક લોકોને હેરાન કરવાનું શરૂ કર્યું. ૧૮૨૯ થી ૧૯૦૧ સુધી, ડીસા કેથોલિક પાદરી અને દેવળ સાથેની બ્રિટિશ લશ્કરી છાવણી બન્યું.<ref>{{cite web | url=http://www.cbcisite.com/Gandhinagar.htm | title=ગાંધીનગર આર્ચ્ડાયસિસ (મુખ્ય ધર્માધ્યક્ષની સત્તા નીચેનો મુલક) | access-date=૭ મે ૨૦૧૨ | archive-date=2011-05-02 | archive-url=https://web.archive.org/web/20110502102303/http://www.cbcisite.com/Gandhinagar.htm | url-status=dead }}</ref> આ બ્રિટિશ છાવણી નામે ડીસા ફિલ્ડ બ્રિગેડ<ref>{{cite book | url=http://books.google.com/books?id=1MNGAAAAcAAJ&pg=RA1-PA170&lpg=RA1-PA170&dq=Deesa+Field+Brigade&source=bl&ots=WILFOZsnEx&sig=bF9HUfxBSBp6wxCh0Qfhhv26fjM&hl=en&sa=X&ei=eF6nT4ClKKjx6QHHy6HDBA&ved=0CFYQ6AEwCA#v=onepage&q=Deesa%20Field%20Brigade&f=false | title=ડીસા - એશિયન રોજનીશી | access-date=૭ મે ૨૦૧૨}}</ref> મધ્ય રાજસ્થાન અને પાલનપુરમાં બનાવાઈ જે [[માઉન્ટ આબુ|આબુ]] અને [[કચ્છ]] વચ્ચેના વિસ્તારને લૂંટારાઓથી રક્ષવા માટે બનાવાઈ હતી. ઉપરાંત હાલ નવા ડીસા તરીકે ઓળખાતા પૂર્વીય વિસ્તારમાં વસેલી ભીલાડ વસ્તીને રક્ષવાનું કાર્ય પણ આ બ્રિગેડનું હતું. ૧૮૨૯ થી ૧૯૦૧ માં રાઠોડ, રાજા ગલ્સાર અને ગોહિલ કુળ ના રાજપૂતો રાજસ્થાન થી અહીં નિવાસ થયેલ હતા.
ડીસા ખાતે સ્થિત સૈનિકો આબુ અને કચ્છ વચ્ચેના વિસ્તારના લૂટારાઓનાં સરદારની ગતિવિધીઓ પર નજર રાખતા અને તેને તાબે કરતા. એજન્સીને જંગલો અને લોકોનું અન્ય જનજાતિઓ જેવી કે, ખોસા, ભીલ અને ડફેર વગેરેથી રક્ષણ કરવાની જવાબદારી પણ સોંપાઈ હતી. તેઓ ઉત્તર ગુજરાતનાં રહેવાસીઓને પણ આ જનજાતિઓ સાથેના સંઘર્ષમાં રક્ષણ પુરૂં પાડતા. સ્થાનિક લોકોની સુરક્ષાના હેતુ માટે આ વિસ્તારમાં બ્રિટિશ છાવણી રચાઈ અને બ્રિટિશ લશ્કરે અહીં ઘણી બેરાકો પણ ઊભી કરી.
|