સનખડા (તા. ઉના): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) 2409:40C1:2035:D597:10AE:4CA2:8EB2:74D0 (talk)એ કરેલો ફેરફાર 872877 પાછો વાળ્યો ટેગ: Undo |
No edit summary ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૨૫:
અહીંના મરચાં સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે, તેમજ કેરીનો પાક પણ વિપુલ માત્રામાં થાય છે.
{{ઉના ગુજરાત રાજ્યના સૌથી મોટા તાલુકા ઉના તાલુકા નું એક સુંદર રળિયામણું ગામ એટલે સનખડા વસ્તી અંદાજ સાડા આઠ હજારની હશે અહીંયા તમામ જ્ઞાતિના લોકો ભાઈચારાથી વશે
ગોહિલ રાજપુતોની વસ્તી અહીંયા બીજી બધી જ્ઞાતિઓ કરતા વધારે પરંતુ ગામમાં સંપ લાગણી વધુ.
વર્ષો પહેલા ઉના તાલુકા કરતા પણ આ ગામનું હટાણું આ ગામનો વેપાર મોટો હતો અહીંયાથી કપડું આજુબાજુના તાલુકાઓમાં પહોંચતું અહીંયા પહેલું પહેલું વિલાયતી નળિયાનું કારખાનું શરૂ થયેલ શેરડીના રાબડા નાનકડી એવી ખાંડ બનતી કંપની શાળાઓ.
આજુબાજુના 25 ગામના લોકો હટાણું કરવા માટે ખરીદી કરવા માટે અહીં આવતા
આપને જાણીને આશ્ચર્ય થશે કે ધીરુભાઈ અંબાણીના પિતા સનખડા ગામમાં શિક્ષક તરીકે કામ કરતા હતા અને ધીરુભાઈ અંબાણી આ ગામના પાણીથી અને થી બાળપણ પસાર કરેલું
ધીરુભાઈ અહીં પ્રાથમિક શિક્ષણનું પહેલું ધોરણ અહીં ભણ્યા હતા એમ કહેવાય કે એકડો ઘટતા ધીરુભાઈ સનખડામાં શીખ્યા હતા
સનખડામાં મોઢવાણીયા ના ઘર પણ ઘણાં પિતાજી અહીંથી બીજા ગામ ચાલી ગયા પરંતુ ધીરુભાઈ અંબાણીની સગી બહેન આ જ ગામમાં પરણેલ લોકવાયકા પ્રમાણે એમનું મૃત્યુ બળવાથી થયેલું હતું
આ ગામમાં આજે પણ આસપાસના 200 ગામથી લોકો મરચા લેવા માટે આવે છે સાથે સાથે આ ગામની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે
વર્ષો પહેલા આ ગામમાં મોઢવાડિયા સાથે સાથે દેશાવલ વાણીયા બ્રાહ્મણોની વસ્તી પર ખૂબ વધારે હતી ધીરે ધીરે ગામડાઓ ભાંગતા ગયા એમ સનાખડા માંથી પણ અનેક લોકો દેશ પરદેશમાં વસી ગયા ઘણા લોકો ગામને ભૂલી ગયા અને શહેરના થઈને રહી ગયા
આ ગામે રાષ્ટ્રને ડોક્ટર આપ્યા છે એન્જિનિયર આપ્યા છે શિક્ષકો આપ્યા છે 40 કરતા વધુ માભૂમિ ની રક્ષા કરતા આર્મી મેન આપ્યા છે
ધીરે ધીરે કામના અભાવે યુવા ધન અન્ય જગ્યાએ કમાવવા માટે જતુ રહ્યું
અહીં પણ આજે સુંદર મજાની સ્કૂલો છે પે સેન્ટર શાળા છે બેંક છે પોસ્ટ ઓફિસ છે અનેક આંગણવાડીઓ છે સીમશાળાઓ છે બસ સ્ટેન્ડ છે બેઝિક ફેસિલિટીઝ ઉપલબ્ધ છે નથી તો ફક્ત રોજગાર.
મને ખબર નથી પડતી કે ગામડા કેમ છોડતા જાય છે ગામ}}
==સંદર્ભ==
|