સનખડા (તા. ઉના): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ પરિમાણો સુધાર્યા.
કરણાજી કલાજી ગોહિલ
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૩:
'''સનખડા''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ જિલ્લા]]ના [[ઉના તાલુકો|ઉના તાલુકા]]માં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરો]], [[કપાસ]], [[મગફળી]], [[શેરડી]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે.<ref>{{Cite web|url=https://girsomnathdp.gujarat.gov.in/gu/taluka/Una/Una-general-outline|title=તાલુકા વિષે {{!}} ઉના તાલુકા પંચાયત {{!}} ગીર સોમનાથ જીલ્લો|website=girsomnathdp.gujarat.gov.in|language=en|access-date= ૯ ડિસેમ્બર ૨૦૧૭}}</ref> આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
અહીંના મરચાં સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે, તેમજ કેરીનો પાક પણ વિપુલ માત્રામાં થાય છે.આ ગામ કરણાજી કલાજી ગોહિલ નુ ગામ છે
 
{{ઉના તાલુકાનાં ગામ}}