વર્ધા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''વર્ધા જિલ્લો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[મહારાષ્ટ્ર]] રાજ્યનો મહત્વનો જિલ્લો છે. [[વર્ધા]] આ જિલ્લાનું મુખ્ય મથક છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૪૨૯ ચોરસ માઇલ જેટલું છે. વર્ધા જિલ્લામાં આવેલા હિંગણઘાટ તથા પુલગાંવ ખાતે સુતરાઉ કાપડની મીલો આવેલી છે. વર્ધા જિલ્લો મરાઠીભાષી વિસ્તાર છે.
 
વર્ધા જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.
 
Line ૧૭ ⟶ ૧૮:
{{મહારાષ્ટ્રના જિલ્લાઓ}}
 
[[Categoryશ્રેણી:ભૂગોળ]]
[[Categoryશ્રેણી:મહારાષ્ટ્ર]]